SN701 સરળ પદ્યનો સુભાષિતો પ્રહેલિકા અને ગીતો) તેમજ ટૂંકી અને સરળ ચિત્રવાર્તાઓ સાંભળીને સમજી શકે છે.
SN702 પરિચિત પરિસ્થિતિમાં સાદી સૂચનાઓ, આદેશો અને પ્રશ્નો સાંભળીને સમજી શકે છે.
SN703 ટૂંકી વાતચિત અને સંવાદો સાંભળીને સમજી શકે છે.
SN718 સરળ જોડાક્ષર યુક્ત શબ્દો સાથેના વાક્યોનું શ્રુતલેખન કરી શકે છે.
SN708 પરિચિત પરિસ્થિતિમાં ટૂંકી વાતચીત અને સંવાદ કરી શકે છે.
SN711 સાદા તથા જોડાક્ષર યુક્ત વાક્યોનું સસ્વર વાંચન કરી શકે છે.
SN726 કંઠસ્થ કરેલ સુભાષિત કે પદ્યના કોઇ ભાગનું લેખન કરી શકે છે.