SC701 પદાર્થ અને સજીવો જેવાં કે પ્રાણીજન્ય રેસા, દાંતના પ્રકાર, અરીસા અને લૅન્સ વગેરેના દેખાવ, રચના, કાર્ય વગેરે જેવા અવલોકનક્ષમ લક્ષણોનાં આધારે ઓળખે છે.
SC702 પિદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો, રચના અને કાર્યને આધારે જુદા પાડે છે.
SC705 પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.
SC706 પ્રક્રિયા અને ઘટનાને સમજાવે છે.
SC709 પ્રક્રિયા અને સજીવોની નામનિર્દેશવાળી આકૃતિ ફૂલો ચાર્ટ દોરે છે.
SC712 વૈજ્ઞાનિક શોધ, વાર્તાઓની ચર્ચા અને કદર કરે છે.