૨. પોટલાં ટપકે ટપ્પ અધ્યયન નિષ્પત્તિ G302.5 કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે. G303.22 પ્રકીર્ણ લખાણમાંથી વિગતો વચ્ચેના સંબધો સમજે છે. G305.4 આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે છે. G304.11 વાંચેલી વિગતોને દ્રશ્યાત્મક રીતે રજૂ કરે છે.