૨. તેને તે ઉગશે?
અધ્યયન નિષ્પત્તિઓ
G.413.5 વાક્ય સંરચનાનાં જુદાં-જુદાં પાસાં ઓળખાવે અને તેમનો ઉપયોગ કરે છે.(શબ્દ ઉમેરી વાક્ય પૂરું કરવું.આડાઅવળા આઠેક શબ્દો ગોઠવી યોગ્ય વાક્ય બનાવવું,મિશ્ર થયેલા બે વાક્યો છૂટાં પાડવાં વગેરે
G.414.4 આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્યો બનાવે છે.
G.402.3 વાક્યો મોટેથી વાંચે છે.
G.403.1 કથનાત્મક લખાણમાંથી વિગતો શોધે છે.
G.406.1 માહિતીલક્ષી લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે.
G.406.2 માહિતીલક્ષી લખાણની વિગતોનો ઉપયોગ કરે છે.
G.406.3 માહિતીલક્ષી લખાણમાંથી વિગતો શોધે છે.
G.404.1 કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે.
G.405.1 કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે.
G.405.2 કાવ્યાત્મક લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે.
G.407.9 વાચન સામગ્રીમાંથી તથ્યાત્મક અને તર્કલક્ષી પ્રશ્નોના ઉતરો શોધે છે.
G.412.6 કથા /કાવ્ય રચનાઓને આધારે કાલ્પનિક ઉમેરણ કરે છે.
G.412.7 પોતાના પ્રદેશ વિશેની,ઘરમાં બોલાતી ભાષાનો ઉપયોગ કરી શ્રાવણ-વાંચન કે ચિત્ર આધારિત વર્ણનો કરે અને વાર્તા રચના મૌખિક સ્વરૂપે રજુ કરે છે.
G.411.10 વ્યકિતગત તથા જૂથ કે સમૂહમાં કાવ્યાગાન કરે છે.
G.415.2 નવા શબ્દો શોધે છે.
G.413.1 સર્વનામ, વિશેષણ,આજ્ઞા, વિનંતી,સુચના,સ્થળ અને સમયવાચક અવ્યય (વચ્ચે,ઉપર,નીચે, આગળ, પાછળ, અંદર, બહાર, પછી, અત્યારે, પહેલા) પુનરાવર્તિત પ્રયોગ (રમતાં રમતાં ) સંયોજકો (અને,કે,એટલે,તેમ છતાં,તોય) નો ઉપયોગ કરે છે.
G.406.9 વાંચન સામગ્રીમાંથી તથ્યાત્મક અને તર્લક્ષી પ્રશ્નોના ઉત્તરો શોધે છે.
G.410.7 પોતાના પ્રદેશ વિશેની,ઘરમાં બોલાતી ભાષાનો ઉપયોગ કરી શ્રાવણ-વાંચન કે ચિત્ર આધારિત વર્ણનો કરે અને વાર્તા રચના મૌખિક સ્વરૂપે રજુ કરે છે.
G.410.10 વ્યકિતગત તથા જૂથ કે સમૂહમાં કાવ્યાગાન કરે છે.