SN.8.01 સરળ પદ્યો તેમજ ટૂંકીવાર્તા, બોધ કથા, પ્રસંગ કથા સાંભળીને સમજી શકે છે.
SN.8.06 સરળ પદ્યો (સુભાષિતો, પ્રહેલિકા અને ગીતો)નો મુખ્યપાઠ કરી શકશે તેમજ ટૂંકીવાર્તા, બોધકથા, પ્રસંગકથાઓ સમજીને કહી શકે છે.
SN.8.07 પરિચિત તેમજ કાલ્પનિક પરિસ્થિતિમાં સંવાદોમાંના વાકયો બોલી શકે છે.
sS8.11 સંધિયુક્ત શબ્દો સાથેના સ્વતંત્ર વાક્યો તેમજ નાના ફકરાઓનું શુદ્ધ વાંચન કરી શકે છે.
SN.B.12 ગન્ધાશોનું આરોહ અવરોહ અને હાવભાવ સાથે વાંચન કરી શકે છે.
SN.8.18 પાઠ્યપુસ્તકના આધારે પૂછેલા સાદા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખી છે છે