SN603 સાદા વાક્ય સાંભળીને સમજે છે.
SN608 સાદા વાક્યો (બે થી ત્રણ પદવાળા) બોલી શકે છે.
SN611 સરળ સાદા વાક્યો નું શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠન કરી શકે છે.
SN617 સરળ વાક્યોનું અનુલેખન કરી શકે છે.
SN620 સાદા પ્રશ્નોના જવાબ એક શબ્દમાં કે નાના વાક્યોમાં લખી શકે છે.