૨૫. મારો તાલુકો અધ્યયન નિષ્પતિઓ EV316 નકશામાં પોતાના ગામ અને તાલુકાની વિગતો શોધી શકે છે અને તેની નોંધ કરે છે. જેમકે જોવાલાયક અને મહત્વના સ્થળો પશુપાલન, ખેતી, લોકજીવન વગેરે)