૨૫. મારો જિલ્લો ……..
અધ્યયન નિષ્પતિ
4.11 નકશામાં દર્શાવેલા ચિહ્નો, સ્થળો અને દિશાઓ વગેરે ઓળખે છે અને તેના આધારે દિશા સૂચવે છે.
4.16 નકશામાં પોતાના જિલ્લાની વિગતો શોધી શકે છે અને તેની નોંધ કરે છે. (જેમ કે જોવાલાયક અને મહત્ત્વનાં સ્થળો, નદીઓ, ખેતી, ઉદ્યોગો વગેરે)