૨૨. ડાબું જમણું અધ્યયન નિષ્પતિઓ EV309 ઘર, શાળા અને વર્ગખંડના નકશામાં વસ્તુઓનું સ્થાન અને દિશાઓને સંજ્ઞા, પ્રતિક કે મૌખિક રીતે ઓળખે છે. EV312 ચિત્રો, આકૃતિઓ, કલાત્મક રચનાઓ, નમૂનાઓ અને વસ્તુઓનું તમામ બાજુથી અવલોકન કરે છે તથા સાદા નકશા, સૂત્રો, જોડકણાં રચે છે.