૨૦. કેટલા રે કેટલા અધ્યયન નિષ્પતિઓ EV303 કુટુંબના સભ્યો સાથેના અરસપરસના સંબંધોને ઓળખે છે. EV306 કુટુંબના સભ્યોની ભૂમિકા, તેમની ટેવો, લક્ષણો, કાર્યો તથા સંયુકત કુટુંબમાં રહેવાની જરૂરિયાતનું વર્ણન લેખિત, મૌખિક કે અન્ય રીતે કરે છે.