૧. વાંદરાને વાંચતાં ન આવડે
અધ્યયન નિષ્પત્તિ
G3.8 કાવ્યાત્મક લખાણમાંથી વાંચન-અર્થગ્રહણ કરી શકે છે.
G3.11 લેખનની જુદી-જુદી રૂઢિ પ્રમાણે લેખિત અભિવ્યક્તિ કરી શકે છે.
G3.14 પરિચિત શબ્દો અને એના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શોધી તેમનો વાક્યમાં ઉપયોગ કરી શકે છે.
G3.16 ભાવાત્મક સમાવેશન કરી શકે છે.