૧. પૂનમે શું જોયું ?
અધ્યયન નિષ્પતિઓ
૩.02 આસપાસ જોવા મળતા પક્ષી અને પ્રાણીઓને તેમનાં સામાન્ય લક્ષણોને આધારે ઓળખે છે. (જેમ કે પ્રચલન, રહેઠાણ, ખોરાકની ટેવો અને અવાજ)
૩.07 જુદાં-જુદાં પ્રાણી અને પક્ષીઓનાં લક્ષણો, પ્રવૃત્તિઓ, સમાનતા તથા અસમાનતાના આધારે જૂથ પાડે છે. (જેમ કે ગમો અણગમો પ્રચલન, ખોરાક અને અન્ય બાબતો)