૧. ખિસ્સામાં પહેલવાન? હા!
અધ્યયન નિષ્પત્તિઓ
G.408.1 કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે.
G.410.5 દ્રશ્યાત્મક વિગતોને મૌખિક રીતે રજુ કરે છે.
G.410.7 પોતાના પ્રદેશ વિશેની,ઘરમાં બોલાતી ભાષાનો ઉપયોગ કરી શ્રાવણ-વાંચન કે ચિત્ર આધારિત વર્ણનો કરે અને વાર્તા રચના મૌખિક સ્વરૂપે રજુ કરે છે.
G.417.3 લયાત્મક કાવ્યગાન કરે છે.
6.417.6 કથા-કાવ્ય-વર્ણન નાં વર્ણનના આધારે ચિત્રીકરણ કરે છે.
G.410.4 પરિચિત પરિસ્થિતિ અંગે સંવાદ રજુ કરે છે.
6.406.2 માહિતીલક્ષી લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે.
G.406.3 માહિતીલક્ષી લખાણની વિગતોનો ઉપયોગ કરે છે.
G.406.9 વાંચન સામગ્રીમાંથી તથ્યાત્મક અને તર્લક્ષી પ્રશ્નોના ઉત્તરો શોધે છે.
G.410.10 વ્યક્તિગત તથા જૂથ કે સમુહમાં કાવ્યજ્ઞાન કરે છે.
G.415.2 નવા શબ્દો શોધે છે.
G.415.3 નવા શબ્દો નાં અર્થ ની ધારણા કરે છે.
G.413.6 વિધાન વાક્યપ્રશ્નવાક્ય (પ્રશ્નાર્થ પ્રત્યય સહીત) અને ઉદગાર વાક્યને ઓળખે છે અને ઉપયોગ કરે છે.
G.411.6 મૌખિક સ્વરૂપે પ્રતિભાવો તથા વિષય વસ્તુના મુખ્ય મુદ્દાઓ રજુ કરે, અભિપ્રાયો આપે છે.
G.402.3 વાક્યો મોટેથી વાંચે છે.
G.401.2 વાક્યોમાં વિરામચિહ્નો પારખે છે.
G.414.4 આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્યો બનાવે છે.
G.417.7 ટંગટવીસટર(જીભતોડ) વાક્યો બોલે છે.
G.411.4 પરિચિત પરિસ્થિતિ અંગે સંવાદ રજુ કરે છે.
G.411.8 વાર્તા/કાવ્યને નાટ્યસંવાદમાં રૂપાંતર કરે, અભિનય રજુ કરે છે.