SN.8.07 પરિપિત તેમજ કાલ્પનિક પરિસ્થતિમાં સંવાદોમાંના વાકયોથી બોલી શકે છે.
SN.8.24 ચિત્રના આધારે એ વસ્તુનું નામ ક્રિયા સંસ્કૃતમાં રાખી શકે છે.
SN.8.22 ઉદાહરણના આધારે સંસ્કૃત ભાષામાં નવી વાક્યો લખી શકે છે.
SN.8.29 સંસ્કૃત ભાષાના સામાન્ય વ્યવહારમાં ઉપયોગી સંભાષણ કરી શકે છે.