૧૯.સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારનીભૂમિકા અધ્યયન નિષ્પતિ SS831 પાણી, સ્વચ્છતા, માર્ગ અને વીજળી વગેરે જેવી જાહેર સુવિધાઓ પુરી પાડવામાં સરકારની ભૂમિકા ઓળખે છે અને તેની ઉપલબ્ધતા વિશે જાણે છે. SS832 આર્થિક પ્રવૃતિઓના નિયમનમાં સરકારની ભૂમિકા ઓળખે છે.