૧૮. સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા અધ્યયન નિષ્પતિ SS823 આપેલ પરિસ્થિતિમાં પ્રોત્સાહન, રક્ષણ અને ઉલ્લંઘનના સંદર્ભમાં મૂળભૂત અધિકારો અંગેની જાણકારીનો ઉપયોગ કરે છે. (દા.ત. બાળ અધિકારો) SS830 પોતાના વિસ્તારના વંચિતો અને પીડિતોના કારણો અને પરિણામોનું પૃથ્થકરણ કરે છે.