૧૮. રમતાં-રમતાં અધ્યયન નિષ્પતિઓ ૧૮. રમતાં-રમતાં અધ્યયન નિષ્પતિઓ ૩.08 વર્તમાન અને ભૂતકાળની વસ્તુઓ અને પ્રક્રિયાઓ જેમ કે કપડાં, રમતો, વાસણો લોકોના કાર્યો વગેરેમાં ભેદ પારખે છે. 3.13 સમૂહ કાર્યો અને સ્થાનિક, ઇનડોર – આઉટડોર રમતોના નિયમોનું અવલોકન કરે છે.