૧૭. ન્યાયતંત્ર અધ્યયન નિષ્પતિ SS8.27 કાયદા ઘડવાનીપ્રક્રિયાનું વર્ણન કરે છે. (દા.ત. ઘરેલું હિંસાનોકાયદો, RTE, RTI) SS8.28 ભારતીય ન્યાયપ્રણાલીનીકાર્યપદ્ધતિઓને સમજવા કેટલાક સીમાચિહનરૂપચુકાદાઓની નોંધ કરે છે. SS8.29 FIR કઈ રીતે નોંધાય તેનો નિદર્શન કરે છે.