EV305 વિવિધ વયજૂથનો લોકો પ્રાણીઓ અને પક્ષીઓની ખોરાકની જરૂરિયાતો, ખોરાક અને પાણીની ઉપલબ્ધિ તથા તેમના ઘર અને સાસપાસના પાણીના ઉપયોગ અંગેનું વર્ણન કરે છે.
EV306 કુટુંબના સભ્યોની ભૂમિકા, તેમની ટેવો, લક્ષણો, કાર્યો તથા સંયુકત કુટુંબમાં રહેવાની જરૂરિયાતનું વર્ણન લેખિત, મૌખિક કે અન્ય રીતે કરે છે.
EV314 કુટુંબમાં રૂઢિગત કાર્યો/રમતો ખોરાક વગેરેમાં થતા લિંગભેદ પ્રત્યે તથા શાળા અને કુટુંબમાં થતા ખોરાક અને પાણીના બગાડ વિશે મત વ્યક્ત કરે છે.