M608 વિવિધ પરિસ્થિતિમાં ગુણોત્તરનો ઉપયોગ કરીને જથ્થાની તુલના કરે છે. જેમ કે કોઇ વર્ગમાં છોકરા અને છોકરીનો ગુણોત્તર 3:2 છે.
M608.1 ગુણાકાર, ભાગાકારની મદદથી ગુણોત્તર દર્શાવે છે.
M608.2 સરખા ગુણોત્તર શોધે છે.
M608.3 પ્રમાણની સમજ દર્શાવે છે.
M608.4 ગુણોત્તરમાં અંત્યપદ અને મધ્યપદ જણાવે છે.
M609 વિવિધ સમસ્યાના ઉકેલ માટે એકાત્મક પદ્ધતિનો ઉપયોગ કરે છે. એકાત્મક પદ્ધતિ દ્વારા 1 ડઝન નોટબુકની કિંમત પરથી 7 નોટબુકની કિંમત શોધે છે.