EV304 ઘર, શાળા અને આસપાસના વિસ્તારની વસ્તુઓ, સ્થળો, ચિહ્નો અને પ્રવૃત્તિઓને ઓળખે છે. જેમ કે વાસણો, ચૂલા વાહનવ્યવહાર, સંદેશાવ્યવહારના સાધનો, સાઇનબોર્ડ, વિવિધ પ્રકારના ઘર અને સ્થાનો, બસસ્ટેન્ડ, પેટ્રોલપંપ વિવિધ વ્યવસાયના લોકો, ખોરાક બનાવવાની પ્રક્રિયા વગેરે)
EV308 વર્તમાન અને ભૂતકાળની વસ્તુઓ અને પ્રક્રિયાઓ જેમ કે કપડાં, રમતો, વાસણો લોકોના કાર્યો વગેરેમાં ભેદ પારખે છે.
EV314 કુટુંબમાં રૂઢિગત કાર્યો/રમતો ખોરાક વગેરેમાં થતા લિંગભેદ પ્રત્યે તથા શાળા અને કુટુંબમાં થતા ખોરાક અને પાણીના બગાડ વિશે મત વ્યક્ત કરે છે.