૧૧. વાડીમાં અધ્યયન નિષ્પતિ EV401 આસપાસ જોવા મળતી વનસ્પતિનાં મૂળ, ફૂલ અને ફળોનાં સાદાં લક્ષણોને ઓળખે છે. (જેમ કે આકાર, રંગ, સુગંધ, તે ક્યાં ઊગે છે તેમજ અન્ય બાબતો વગેરે)