૧૧. બીજગણિત અધ્યયન નિષ્પતિ M 607 ચલનો ઉપયોગ કરીને આપેલ પરિસ્થિતિનું સામાન્યીકરણ કરે છે. દા.ત., જે લંબચોરસની બાજુઓ x અને 3 એકમ હોય તેની પરિમિતિ 2(x + 3) એકમ થાય. M 607.1 ચલની અભિવ્યક્તિની સમજ દર્શાવે છે.