SS802 સ્થાનિક વિસ્તારના અને રાજ્યના મુખ્ય પાકો, ખેતીના પ્રકારો, ખેત ઉત્પાદન પધ્ધતિઓનું વર્ણન કરે છે.
SS808 જુદા જુદા પાકોના ઉત્પાદન માટે જાણીતા મહત્વના દેશમાં જવાબદાર પરિબળોનું વિશ્લેષણ કર છે.(દા.ત.- ઘઉં, ચોબા – કપાસ, શણ વગેરના ઉત્પાદન માટે જાણીતા દેશ ને વિષે ના નકશા ઉપર અંકિત કરે છે.)
SS809 નકશામાં વિવિધ દેશો વચ્ચે ખેતી અને વિકાસ માટેની વિવિધતા દર્શાવતા રંગો પૂરે છે