EV304 ઘર, શાળા અને આસપાસના વિસ્તારની વસ્તુઓ, સ્થળો, ચિહ્નો અને પ્રવૃત્તિઓને ઓળખે છે. જેમ કે વાસણો, ચૂલા વાહનવ્યવહાર, સંદેશાવ્યવહારના સાધનો, સાઇનબોર્ડ, વિવિધ પ્રકારના ઘર અને સ્થાનો, બસસ્ટેન્ડ, પેટ્રોલપંપ વિવિધ વ્યવસાયના લોકો, ખોરાક બનાવવાની પ્રક્રિયા વગેરે)
EV311 વસ્તુઓ, પ્રવૃત્તિઓ કે મુલાકાત લીધેલ સ્થળો અંગેની માહિતી, અનુભવો તેમજ અવલોકનોની નોંધ કરે છે. તેના આધારે તેમની તરાહ અંગે આગાહી કરે છે. (જેમ કે ચંદ્રની કળાઓ અને ઋતુઓ)