૧૦. રંગે સંગે કામ કરો, ફરી એક લટાર (માર્ચ)
અધ્યયન નિષ્પતિઓ
5.7 વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય (પ્રશ્નાર્થ પ્રત્યય સહિત) અને ઉદ્ગાર વાક્ય ઓળખે અને ઉપયોગ કરે.
5.12 જોડાક્ષર અને સંયુક્તાક્ષરનું શ્રવણ, કથન, વાંચન, લેખન સ્પષ્ટ રીતે કરે.
7.4 વાર્તા/કાવ્ય/પ્રસંગચિત્રોમાં પ્રગટ થતા ભાવ ગ્રહણ કરે.
8.7 જીભતોડ વાક્યો બોલે.
8.8 મનોશારીરિક કેળવણીની રમતો રમે.