M 617 આસપાસ રહેલી વસ્તુઓ (જેવી કે વર્ગખંડનું ભોયતળિયું, ચોક બોક્સની બાજુઓ)ની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધે છે.
M 617.1 ચોરસ-લંબચોરસની પરિમિતિ શોધે છે.
M 617.2 નિયમિત આકારોની પરિમિતિ શોધે છે.
M 617.3 પરિમિતિ આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.
M 617.4 લંબચોરસનું ક્ષેત્રફળ શોધે છે.
M 617.5 ચોરસનું ક્ષેત્રફળ શોધે છે.
M 617.6 આલેખપત્રની મદદથી અનિયમિત આકારોનાં ક્ષેત્રફળ શોધે છે.
M 617.7 ક્ષેત્રફળ આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.