G303.11 વર્ણનાત્મક લખાણમાંથી વિગતો શોધે છે.
G304.1 પરિચિત પ્રસંગો, સ્થળ અને વ્યક્તિનું વર્ણન કરે છે.
G304.7 ચિત્રનું વર્ણન સાત-આઠ વાક્યોમાં કરે છે.
G304.18 પુનરાવર્તિત પ્રયોગ ઓળખે અને ઉપયોગ કરે છે.
G305.4 આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે છે.
G306.2 ભાવાત્મક પ્રતિભાવ આપે છે.