M 508.1 એકત્ર કરેલી માહિતીને કોષ્ટક સ્વરૂપે દર્શાવે છે.
M 508.2 એક્ટ કરેલી માહિતીને લંબાલેખ સ્વરૂપે દર્શાવે છે.
M 508.4 કોષ્ટક સ્વરૂપે રહેલી માહિતીનું અર્થઘટન કરે છે.
M 508.5 લંબાલેખ પરથી માહિતીનું અર્થઘટન કરે છે.
વિષયવસ્તુના મુદ્દા :
12.1 આપેલ માહિતીને આધારે આવૃત્તિચિહન.
12.2 માહિતીના આધારે લંબાલેખ.
12.3 આપેલ લંબાલેખના આધારે માહિતીનું વિશ્લેષણ