SC802– પદાર્થો અને સજીવોને તેમની લાક્ષણિકતા/ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરે છે.
SC803– પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
SC804- પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.
SC805 – પ્રક્રિયા અને ઘટનાને સમજાવે છે.
SC811– શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
SC812− વૈજ્ઞાનિક શોધ વાર્તાઓની ચર્ચા અને કદર કરે છે.