સાપ અને મદારી અધ્યયન નિષ્પતિ EV503 પ્રાણીઓ. વનસ્પતિઓ અને મનુષ્યના પરસ્પરાવલંબન સંબંધો વર્ણવે છે. (જેમ કે કેટલાંક લોકો દ્વારા જીવનનિર્વાહ માટે પશુપાલન કરવું કે પ્રાણીઓ – પક્ષીઓ દ્વારા વનસ્પતિના બીજનો ફેલાવો થવો)