2.2 વિગતો વચ્ચેનો સંબંધ નિશ્ચિત કરે. 2.3 વિગતોને જરૂરિયાત અનુસાર પ્રયોજે.
3.6 સામગ્રી વિષયક વિવેચનાત્મક ચિંતન કરે.
5.1 અગાઉ શીખી ગયેલા, ભાષારચનાના બેથી વધારે ઘટકોનો ઉપયોગ કરી વાક્યરચના કરે.
5.9 વર્ણમાલાના પરિચયના આધારે સ્પષ્ટ ઉચ્ચારણ કરે.
6.6 વિચારણા અને લાગણીસૂચક શબ્દોના અર્થ શોધે અને ઉપયોગ કરે.
7.4 સામગ્રીમાં રહેલા ભાવ ઓળખે, શાબ્દિક અશાબ્દિક રીતે પ્રગટ કરે.
8.8 એકોક્તિ અને પાત્ર અભિનય રજૂ કરે.
9.6 લેખન કરવાના પ્રસંગોમાં પોતાની ભાષાકીય સજ્જતાનો ઉપયોગ કરે.