સસલા પાછળ ગલુડિયું
અધ્યયન નિષ્પત્તિ
G3.11 લેખનની જુદી-જુદી રૂઢિ પ્રમાણે લેખિત અભિવ્યક્તિ કરી શકે છે.
G3.16 ભાવાત્મક સમાવેશન કરે છે.
G3.13 ભાષા સજ્જતા યાને વ્યાકરણના વિવિધ ઘટકોને નામ ઓળખાવ્યા વિના ઓળખતો સમજતો થાય છે તથા એનું વ્યવહારું ઉપયોજન કરી શકે છે.
G3.15 શબ્દનું રૂપાંતર કરી નવા શબ્દો બનાવી તેના અર્થ સમજી શકે છે.
G3.1 શબ્દો અને વાક્યોમાં જરૂરી સંકેતોનો ઉપયોગ યોગ્ય રીતે કરે છે.
G3.9 પ્રકીર્ણ, છૂટાછવાયા લખાણમાંથી વાંચન-અર્થગ્રહણ કરે છે.