G501.3 વર્ણ અને સાથે આવતાં સ્વરચિહ્નનું કદ સુસંગત રીતે લખે.
G501.4 વાક્યો અને પરિચ્છેદનું શ્રુતલેખન કરે.
G 503.1 ગદ્ય અને પદ્ય (કથનાત્મક, માહિતીલક્ષી, વર્ણનાત્મક, કાવ્યાત્મક, દૃશ્યાત્મક, પ્રકીર્ણ) સામગ્રીમાંથી વિગતો શોધો.
G502.1 જરૂરી વિગતો શોધે.
G502.2 વિગતો વચ્ચેનો સંબંધ નિશ્ચિત કરે છે.
G502.3 વિગતોનો ઉપયોગ કરે છે.
GS04.3 કાલ્પનિક પરિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે છે.
- 504.4 ગદ્ય/પદ્ય/દશ્યાત્મક સામગ્રીને આધારે લેખિત/શાબ્દિક/અશાબ્દિક/દશ્યાત્મક રજૂઆત કરે છે.
G 504.7 આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય, સંવાદ, પરિચ્છેદની રચના કરે છે.
G507.1 ભાવાત્મક સંકેતો ઓળખે છે.
G 507.2 ભાવાત્મક વલણ દર્શાવે છે.
G 508.8 મસ્તિષ્ક વિકાસ માટેની પ્રવૃત્તિ કરે છે.
G 509.1 ઘર કે અન્ય સ્થળે મિત્રો સંબંધીઓ વચ્ચે ગીત, ગીતડું, કાવ્યોનું ગાન કરે, વાર્તા કે જોક્સ કહે છે.
G 508.5 કથા/કાવ્ય/વર્ણનના આધારે ચિત્રીકરણ કરે છે.