G702.5 વાતચીતમાં અને વાતચીત વિશે પ્રતિભાવ આપે.
G709.5 વિવિધ પરિસ્થિતિઓમાં પોતાના ઘરની ભાષા તેમજ સ્થાનિક ભાષાનો નિ:સંકોચ ઉપયોગ કરે.
G703.2 માહિતીલક્ષી વિગતો શોધે, સામગ્રીની સમજ વિકસાવવા માટે જરૂરી પૂછપરછ કરે.
G709.7 પોતાના પરિવેશના અનુભવ જગતને વર્ગમાં બધાં સમજી શકે એ ભાષામાં રજૂ કરે.
G703.4 વિગતો વચ્ચેના સંબંધો સમજી, હેતુ અનુસાર પ્રયોજે.
G706.9 શબ્દભંડોળના સંવર્ધન માટે ગુજરાતની વિવિધ બોલીઓમાં પ્રયોજાતા શબ્દોનો ઉપયોગ કરે.