G705.9 ભાષા-સંરચનાની ક્ષતિઓ શોધી, સુધારી, સામગ્રીનું પુનઃલેખન કરે.
G704.2 કાલ્પનિક પરિસ્થિતિને કથન કે સંવાદ (નાટિકા) સ્વરૂપે રજૂ કરે.
G705.7 ભાષાસૌંદર્ય નિપજાવવા માટે બે નામ વચ્ચેના સંબંધોને જુદી જુદી રીતે વર્ણવે.
G704.10 વાસ્તવિક કે કાલ્પનિક પરિસ્થિતિમાં પ્રત્યાયન અર્થે ભાષા-કૌશલ (શબ્દપસંદગી, વાક્યવૈવિધ્ય) દર્શાવે.
G705.2 જાતિવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક નામ ઓળખાવે અને ઉપયોગ કરે.
G707.4 અભિવ્યક્તિને ભાવાત્મક બનાવવા માટે યોગ્ય શબ્દ અને વિવિધ le વાક્યરચનાઓ પ્રયોજે.