G702.1 પદ્યમાંથી હેતુ અનુસાર વિગતો તારવે છે.
G708.3 પસંદિત કાવ્ય કે કાવ્યપંક્તિઓને કંઠસ્થ કરે, ગાન કરે.
G704.2 કવિતા, વાર્તા કે કાલ્પનિક પરિસ્થિતિને કથન કે સંવાદ સ્વરૂપે રજ કરે.
G705.9 ભાષાસંરચનાની ક્ષતિઓ શોધી, સુધારી, સામગ્રીનું પુન:લેખન ६३.
G707.4 અભિવ્યક્તિને ભાવાત્મક બનાવવા માટે યોગ્ય શબ્દ અને વિવિધ વાક્યરચનાઓ પ્રયોજે.
G708.2 પઠન (recitation) માટે શ્વાસનિયમન કરે અને વિષયવસ્તુનું ચિત્રાત્મક, આલેખાત્મક નિરૂપણ કરે.