M 704 સંમેય સંખ્યાને લગતા રોજિંદા જીવનના વ્યવહારુ કોયડા ઉકેલે છે.
M 721 સંમેય સંખ્યાઓ વિશે સમજે છે અને વિવિધ પરિસ્થિતિઓમાં સંમેય સંખ્યાઓનો ઉપયોગ કરી ગણતરી કરે છે.
M721.1: ધન અને ઋણ સંમેય સંખ્યા જણાવે છે.
M721.2: સંમેય સંખ્યાઓનું સંખ્યારેખા પર નિરૂપણ કરે છે.
M721.3: સંમેય સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવે છે.
M721.4: સંમેય સંખ્યાની સરખામણી કરે છે. તેમજ બે સમેય સંખ્યાની વચ્ચે આવતી સંમેય સંખ્યાઓ શોધે છે.
M721.5: સંમેય સંખ્યાની પાયાની ચાર ક્રિયાઓની ગણતરી કરે છે.