2.1 જરૂરી વિગતો તારવે.
4.3 ગદ્ય/પદ્ય/દૃશ્યાત્મક સામગ્રીને આધારે રજૂઆત કરે. 4.4 વ્યક્તિગત અનુભવ, ઈતરવાચન, જાણકારી, દલીલ-પ્રતિદલીલ અને વિચારણાની અશાબ્દિક રજૂઆત કરે.
4.7 વર્ણનને દૃશ્યમાં અને દૃશ્યને વર્ણન તરીકે અભિવ્યક્ત કરે.
5.8 કોઈ એક વિચારને અર્થ બદલ્યા વગર જુદા શબ્દો અને જુદી વાક્યરચના દ્વારા અનેક રીતે રજૂ કરે.
6.2 શબ્દ પરિવર્તન કરી વાક્યરચનાઓ નિપજાવે. 6.3 શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દ બનાવે.
8.4 ગદ્યખંડ અને સંવાદોનું વાચિકમ્ કરે.