શરીરનું હલનચલન અધ્યયન નિષ્પતિ SC604 પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે. SC606 પ્રક્રિયા અને ઘટનાને વર્ણવે /સમજાવે છે. SC608 પ્રક્રિયા અને સજીવોની નામનિર્દેશવાળી આકૃતિ/ફ્લોચાર્ટ દોરે છે.