- આવશ્યક સાક્ષરતા:
- 1.4 ટૂંકી વાર્તા કે કથન (બે-ત્રણ મિનિટનું) સજાગતાપૂર્વક સાંભળે છે.
- અભિવ્યક્તિ:
- 4.1 કાવ્ય કે વાર્તાને સંવાદ સ્વરૂપે (નાટક રૂપે) રજૂ કરે છે.
- 4.2 કાલ્પનિક પરિસ્થિતિને કથન કે સંવાદ રૂપે રજૂ કરે છે.
- 4.5 શબ્દોના ઉપયોગ વડે અર્થપૂર્ણ વાક્યો, સંવાદો, ફકરાઓનું નિર્માણ કરે છે.
- ભાવાત્મક વિકાસ:
- 7.1 લાગણીસૂચક સંકેતો ઓળખે છે.
- આનુભાવિક નીપજો:
9.1 ઘરે કે અન્યત્ર મિત્રો અને સગાં-વહાલાં વચ્ચે ગીતો, કાવ્યો, વાર્તાઓ અને ટુચકાઓ ગાય છે, કહે છે.