G705.8 શબ્દમાં સમાવિષ્ટ એકથી વધુ શબ્દો ઓળખાવે.
G706.1 અપરિચિત શબ્દોના અર્થની ધારણા કરે, શોધખોળ કરે અને તારવે.
G706.3 શબ્દોનો અંગવિસ્તાર કરે.
G706.5 બોધાત્મક અને ભાવાત્મક શબ્દોના અર્થ શોધે અને ઉપયોગ કરે.
G708.3 કાવ્યનું ભાવવાહી પઠન કરે, લયાત્મક કાવ્યગાન કરે.
G703.5 પદ્યસામગ્રીનું વિશ્લેષણ કરે.