G 503.1 વાંચન. અર્થગ્રહણ (ગદ્ય અને પદ્ય (કથાત્મક, માહિતીલક્ષી, વર્ણનાત્મક, કાવ્યાત્મક, દશ્યાત્મક, પ્રકીર્ણ) વિગતો શોધે છે.
G 503.4 વાંચન અર્થગ્રહણ (ગદ્ય અને પદ્ય (કથાત્મક, માહિતીલક્ષી, વર્ણનાત્મક, કાવ્યાત્મક, દશ્યાત્મક, પ્રકીર્ણ) સામગ્રીનું વિશ્લેષણ કરે છે.
G 504.7 આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય, સંવાદ, પરિચ્છેદની રચના કરે છે.
G 505.8 સામગ્રીમાંથી ભાષા સંરચનાની ક્ષતિઓ શોધી, સામગ્રીનું સંપાદન કરે છે. (એડિટીંગ)
G 507.4 સામગ્રીમાં રહેલા ભાવ ઓળખે, શાબ્દિક/અશાબ્દિક રીતે પ્રગટ કરે છે.
G 506.1 અપરિચિત શબ્દના અર્થની ધારણા કરે, શોધખોળ કરે અને તારવે છે.
G504.8 ચિત્રનું વર્ણન કરે છે.
G 504.6 કાવ્યપંક્તિઓ પૂર્ણ કરે છે.
G 509.4 ગુજરાતી ભાષાના વૈવિધ્યપૂર્ણ લહેકાઓ અને ઉચ્ચારણોનું શ્રવણ કરે, ઓળખે અને શિષ્ટ ભાષા સાથે સરખાવે.