G702.4 ભાવાત્મક અભિવ્યક્તિ, ભાષાસૌંદર્ય અને લયનો શાબ્દિક- અશાબ્દિક પ્રતિભાવ આપે.
G703.6 પઘ-સામગ્રી વિષયક વિવેચનાત્મક ચિંતન કરે.
G704.10 વાસ્તવિક કે કાલ્પનિક પરિસ્થિતિમાં પ્રત્યાયન અર્થે ભાષાકૌશલ (શબ્દ-પસંદગી, વાક્યવૈવિધ્ય) દર્શાવે.
G707.2 ભાવાત્મક વલણ દર્શાવે છે.
G707.3 શબ્દો, હાવભાવ કે સંકેતો દ્વારા ભાવાત્મક પ્રતિભાવ આપે.
G708.2 પઠન અને ગાન માટે શ્વાસનિયમન કરે, લયાત્મક કાવ્યગાન કરે.