M501.8: સ્થાનકિંમતની સમજના આધારે ૧૦૦૦ થી મોટી સંખ્યાઓ પર ચાર મૂળભૂત ક્રિયાઓ કરે છે.
M504 : લંબાઇ વજન અને ગુંજાશ જેવી રાશીઓના મોટા અને નાના એકમો જાણે છે તથા તેમની વચ્ચેનો સંબંધ જાણે છે. અને નાના એકમોનું મોટા એકમોમાં અને મોટા એકમોનું નાના એકમોમાં પરસ્પર રૂપાંતર કરે છે.
વિષય વસ્તુના મુદ્દા
1.1 મોટી સંખ્યાઓ
1.2 મોટી સંખ્યા આધારિત વ્યવહારુ દાખલાઓ.
1.3 મોટી સંખ્યા આધારિત અંદાજ