M 708 પ્રમાણમાં રહેલી રાશિઓને ઓળખી બતાવે છે.
M 709 અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકને ટકામાં તથા ટકાને અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવે છે.
M 710 નફા-ખોટની ટકાવારીની તેમજ સાદા વ્યાજના વ્યાજ-દરની ગણતરી કરે છે.
M709.1: ટકાનું કેટલા માં રૂપાતંર કરે છે. તેમજ તે આધારિત કોયડાઓ ઉકેલે છે.
M709.2: ગુણોત્તરને ટકામાં ફેરવી શકે છે. તથા તે આધારિત કોયડાઓ ઉકેલે છે.
M709.3: રોજીંદા જીવન વ્યવહારમાં મૂળ રાશિમાં થતા વધારા કે ઘટાડાને ટકામાં દર્શાવે છે. તથા તે આધારિત કોયડાઓ ઉકેલે છે.
M710.1: ટકાવારીનો ઉપયોગ કરી નફા અને ખોટની ગણતરી કરે છે. તેમજ તે આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.
M710.2: સાદા વ્યાજની ગણતરી કરે છે. તેમજ તે આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.