મૌર્ય યુગ: ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક અધ્યયન નિષ્પતિ SS.6.12 મહત્વના રાજ્યો તથા રાજવંશોના નોંધપાત્ર યોગદાનની યાદી બનાવે છે. દા.ત મહાજન પદોની શાસન વ્યવસ્થા, અશોકના શિલાલેખો, ગુપ્ત વંશના સિક્કાઓ, પલ્લવ વંશના રથમંદિરો.