G704.9 વાક્ય કે પંક્તિઓનો સદષ્ટાંત વિચાર વિસ્તાર કરે.
G70૩.1 ગુજરાતી પદ્ય-સામગ્રીમાંથી વિગતો શોધે.
G707.5 પોતાના અનુભવો સાથે ભાવાત્મક ઘટનાનું, પાત્રોનું અને ભાષાનું અનુસંધાન કરે.
G703.2 સામગ્રીની સમજ વિકસાવવા પરિપૃચ્છા કરે.
G702.2 વિગતો વચ્ચેના સંબંધો સમજે ને હેતુ અનુસાર પ્રયોજે.
G709.6 છાપાં, મૅગેઝિન, ટીવી, મોબાઇલ વગેરેમાં પ્રયોજાતી શબ્દાવલી અને વાક્યરચનાઓ ગ્રહણ કરે અને બોલવાની-સાંભળવાની ભાષામાં સંયોજિત કરે.
G704.7 અસરકારક રજૂઆત કરવા સ્થાનિક અને ઘરની ભાષાનો ઉપયોગ કરે.