G 501.5 વાંચન-લેખન માટેની પાયાની જરૂરિયાત શબ્દ અને વાક્યોનું સંકેતીકરણ કરી શકે છે.
G 503.4 સામગ્રીનું વિશ્લેષણ કરે છે.
G 504.7 આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય, સંવાદ, પરિચ્છેદની રચના કરે.
G 504.8 ચિત્રનું વર્ણન સાત-આઠ વાક્યોમાં લખે છે.
G 505.7 પાડેલાં નામ (વ્યક્તિવાચક), સમૂહવાચક, જાતિવાચક અને દ્રવ્યવાચક નામ ઓળખાવે છે.
G 505.9 ઘટના/પ્રસંગ/વાર્તા કે સંવાદની પછીની ઘટના/વાર્તા કે સંવાદનું અનુમાન/કલ્પના કરે છે.
G 506.2 સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દ યાદ કરે, શોધે અને ઉપયોગ કરે છે.
G 508.8 મસ્તિષ્ક વિકાસ (બ્રેઈનડેવલપમેન્ટ) માટેની પ્રવૃત્તિઓ કરે છે. ઈડા)
G 506.6 વિશિષ્ટ શબ્દોના અર્થ સાંસ્કૃતિક સંદર્ભ સહિત ધારણા કરે, શોધખોળ કરે અને તારવે છે.
G 509.6 છાપાં, મૅગેઝિન, ટીવી, મોબાઈલ વગેરેમાં પ્રયોજાતી ભાષા અને વિષયવસ્તુને માણે તેનું ધ્યાન પૂર્વક શ્રાવણ/વાચન કરી શબ્દભંડોળ અને અભિવ્યક્તિને સમૃદ્ધ કરે છે.