SS614 જે તે સમયની સાહિત્યિક રચનામાં દર્શાવેલ ઘટનાઓ, બનાવો અને મહાન વ્યક્તિઓનાં ચરિત્રનું વર્ણન કરે છે.
SS615 ભારતના સંપર્કમાં આવેલ બહારના પ્રદેશોના ધર્મ, કલા અને સ્થાપત્યોની અસરો દર્શાવે છે.
SS616 સંસ્કૃતિ અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં ભારતનું નોંધપાત્ર યોગદાન વર્ણવે છે.